ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓ વીશે જાણકારી

ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓ વીશે જાણકારી

ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓ:

ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓગુજરાત સરકાર દ્વારા સમાજ ના હિત માટે અને આમ આદમી ના લાભ માટે ગણી બધી યોજના ના લોન્ચ કરે  છે.ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓ ગુજરાત ની દરેક જનતા માટે સરકાર શ્રી દ્વારા વિવિધ યોજના નો અમલ કરાવતી હોય છે.આ બધી યોજના થી આમ અદમી ને પોતાની જીંદગી જીવ્વવા માટે સરળતા રહેશે.દવાખાના નો ખર્ચો હોય કે છોકરા ભણવાના હોય આ બધા માટે ગુજરાત સરકાર ની વિવિધ યોજના મદદ રૂપ થતી હોય છે.જનતા ને પોતાના વિવિધ કામો કરવા માટે આવી સરકારી યોજના ના લાભો મળતા હોય છે.

ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓ વીશે જાણકારી
ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓ વીશે જાણકારી

Most Read: सस्ते स्मार्टफोन न खरीदने के 5 वजह हिंदी में 

૧ મુખ્યમંત્રી અમૃતમ યોજના:

મુખ્યમંત્રી અમૃતમ યોજના નો આરંભ ૨૦૧૨-૧૩ ના વર્ષે થયો છે.આ યોજના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ચલાવા માં આવે છે.ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા તમામ પરિવારોને ગંભીર બીમારી જેવી કે હદય,મગજ,કીડની ને લગતી સારવાર,બર્ન્સ,કેન્સર,ગંભીર ઈજાઓ,નવજાત શિશુઓ ના ગંભીર રોગોમાં વાર્ષિક ૨,૦૦,૦૦૦/-(બે લાખ) સુધીની કેશલેશ મફત સારવાર કોઈપણ હોસ્પિટલ માં મળી રહેશે.આ માટે Quick Response(QR)coded’માં કાર્ડ ‘ ઉપલભ્ધ કરવામાં આવશે.

આ યોજના હેઠળ લાભાર્થીઓ ને હોસ્પિટલ ખાતે સારવાર હેતુ આવવા-જવા માટે ભાડા પેટે ૩૩૦૦/-રૂપિયા (મહત્તમ ૧૫ વખત) ચુકવવા માં આવશે.આ ઉપરાંત રજિસ્ટેશન દીઠ ‘આશા’બહેનોને રૂ ૧૦૦/- આપવામાં આવેછે.

Ise Bhi Padhe: मोबाइल की बेटरी बढ़ाने के 5 आशान तरीके हिंदी में

૨ મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના.(માં વાત્સલ્ય યોજના ):

આ યોજના નો આરંભ ૪ સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ થયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ યોજના ચાલવા માં આવે છે.’માં’ યોજના ની સફળતા પછી રાજ્ય સરકારે રૂપિયા ૧.૨૦ લાખથી ઓછી આવક ધરાવતા મધ્યમવર્ગ ના પરિવારો ની તમામ મહિલાઓ આરોગ્ય માટે આદર જાળવી રાખવા અને તેમના ૨૧ વર્ષથી ઓછી ઉમર ના બાળકો ને ‘માં વાત્સલ્યા’ યોજના હેથળ ગંભીર બીમારી જેવી કે કેન્સર ,મગજ ના રોગો,બર્ન્સ,ગંભીર ઈજાઓ,નવજાત શિશુઓ ના ગંભીર રોગોમાં વગેરે માટે વાર્ષિક રૂપિયા ૨ લાખ ની કેસલેસ સારવાર આપવામાં આવેશે.(સરકાર ના ૨૬/૩//૨૦૧૫ ના પરિપત્રથી તેમાં ૨૧ વર્ષથી વધુ વયના પુરુષો નો પણ સમાવેશ કરેલો છે.)

Read This: Sarkari Bharti Gujarat Government Bharti List 2018

૩ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY):

આ યોજના નો આરંભ ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ ના રોજ થયો છે.શિક્ષણ વિભાગ દ્વારા આ યોજના ચાલવા માં અવેછે.સરકારી નોકરી ની ભરતી માં દરેક વર્ગ માં મહતમ વયમર્યાદા ૫ વર્ષ ની છુટ આપવામાં આવી.

> વાર્ષિક રૂપિયા ૬.૦૦ લાખની આવક સુધીના પરીવારો ના બાળકો આ યોજનામાં સમાવેશ.જેમને નીચે મુજબના લાભ મળશે.

> ધોરણ ૧૨ માં ૮૦ પર્સનટાઈલ કે તેથી વધુ મેળવનાર વિદ્યાર્થીઓ ને ઉચ્ચ અભ્યાસ માટે સહાય.જેમાં MBBS માં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓ ની ૫૦% ફ્રી રૂપિયા બે લાખ ની મર્યાદા રાજ્ય સરકાર તરફ થી ભરવા માં આવશે તથા રાજ્યમાં ત્રણ નવી મેડીકલ કોલેજો ની સ્થાપના કરી બેઠકો ની સંખ્યા વધારશે.

>ડીગ્રી એન્જિનીયરીંગ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓં ની વાર્ષિક ૫૦% ફ્રી અથવા રૂપિયા ૫૦,૦૦૦/- છે.ઓંછુ હશે તે સરકાર શ્રી તરફ થી ચુકવવા માં આવશે.તેજ પ્રમાણે ડીપ્લોમાં એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા ૨૫૦૦૦/- ચુકવવા માં આવશે તથા અભ્યાસ પૂર્ણ કર્યાના ૫ વર્ષમાં સ્વતંત્ર વ્યવસાય શરુ કરવા મુદ્રા યોજના ૫ હજાર થી ૧૦ લાખ સુધીની લોન.જેમાં ૩ વર્ષ સુધીના વ્યાજ માં સબસીડી આપશે.

> પોતાના વતનના તાલુકા ની બહાર ઉચ્ચ અભ્યાસ કરતા અને સરકારી છાત્રાલય માં પ્રવેશ ન મળ્યો હોય તેવા વિદ્યાર્થીઓ ને રહેવા જમવા માટેની સહાય પેટે મહીને રૂપિયા ૧૨૦૦/-સહાય આપવા માં આવશે.

> મેડીકલ તથા એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પુસ્તકો અને સાધનો ખરીદવા એક વાર માટે મેડીકલના વિદ્યાર્થીઓ ને ૧૦ હજાર રૂપિયા,એન્જિનીયરીંગના વિધાર્થીઓને ૫ હજાર રૂપિયા તથા ડીપ્લોમાંના વિધાર્થીને ૩ હજાર રૂપિયા ની સહાય કરવા માં આવશે.

> પ્રાથમિક શાળા (સરકારી-ખાનગી બન્ને) અને ધોરણ ૯થિ ૧૨ માં અભ્યાસ કરતા બધાજ બાળકો ને પાઠયપુસ્તક તથા શિષ્યવૃત્તિ આપવા માં આવશે.

> સ્પર્ધાત્મક પરિક્ષાઓ જેવી કે UPSE,SSC,રેલ્વે,IBPS માટે સ્પીપાની બેઠકો ૩૪૦ થી વધારી એક હજાર કરવામાં આવી.

> સેલ્ફ ફાયનાન્સ સસ્થાઓ ના પ્રવેશ ફોર્મની કીમત રાજ્ય સરકાર નક્કી કરશે.

> B.A,B.com,B.Sc અને B.Ed.વગેરેમાં અભ્યાસ કરતા વિદ્યાથીઓને પણ કુલ ફ્રી ના ૫૦% અથવા દર વર્ષે વધુમાં વધુ ૧૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.આ યોજનાના ૧૦,૦૦૦ માં લાભાર્થી કુ.ઝીલ વિડજા છે.

આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ ને ડીપ્લોમાં પરિક્ષામાં ૬૫ ટકાથી વધુ ગુણ પ્રાપ્ત થયા હોય તેને રૂપિયા ૫૦ હજાર ની મહતમ મર્યાદામાં વાર્ષિક ટ્યુસન ફી ‘વન-ટાઈમ સાધાન’ પુસ્તક સહાય પેટે રૂપિયા ૫ હજાર અને રહેવા-જમવા ની સગવડ ના વાર્ષિક રૂપિયા ૧૨,૦૦૦/- સહાય મળવાપાત્ર થશે.

Most Read: Latest Gujarat Government Job 2017-18 Upcoming Recruitment

૪. E-મમતા યોજના:

આ યોજના નો આરમ્ભ ૧ જાન્યુઆરી,૨૦૧૦ ના રોજ થયી.આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા ચાલવા માં આવેશે.દેશમાં ગુજરાત આવી યોજના શરુ કરનાર પ્રથમ રાજ્ય છે.જેમાં Online તથા SMS દ્વારા આરોગ્ય લક્ષી માહિતી પૂરી પાડવામાં અવેછે.આ ઉપર થી ૨૦૧૪ માં કેન્દ્ર સરકારે”માતા-બાળક ટ્રેકિંગ સીસ્ટમ” નામની E-હેલ્થ યોજના અમલ માં મૂકી.

Ise Bhi Padhe: Maharana Pratap 2017 Whatsapp Facebook Status Download

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is Copyright by HindiBlogStar.com !!