100+best gujrati whatsapp status and attitude shayari 2018

Hello friends aaj hum bat karte hai best gujrati whatsapp status ke bareme jisme aapko love Status funny status sad status good morning status dard status pyar status jindgi status prem status dosti status group status friend status bewfa status jaise all catoggery me aapko gujrati Status milega aap status ke sokhin hai to aap sahi post par hai

100+best gujrati whatsapp status and attitude shayari 2018

aapko ahape best gujrati whatsapp status milega sath me aapko bahot sari gujrati sayri bhi mil jayega is post me agar aap hindi me status padhna ya to hindi Status download karna chahte ho to ahape click kare 100+Facebook whatsapp status in hindi

Good morning Gujarati whatsapp Status shyari

બાળપણ થી આદત છે,
ગમતું સાચવવા ની,પછી તે,
વસ્તુ હોય કે વ્યક્તી.
*Good morning*

*ત્યાં સુધી જ તમે ઓળખાશો*
*જયાં સુધી તમે કામ આવશો*
*સાહેબ….*
*બાકી તો લોકો દીવા સળગાવી ને દીવાસળી ફેકી જ દે છે….*
🙏🏻 *શુપ્રભાતમ* 🙏🏻

*જ્યારે દુનિયા કહે છે હાર માની લો ત્યારે ઉમ્મીદ ધીમેથી કાન માં કહે છે…,*
*એક વાર ફરી પ્રયાસ કરી જો*

*શુભ સવાર*

*કડવા હોય તો ય ચાખવા પડે છે..*
*અણગમતા ને ય રાખવા પડે છે..*
*સમય ના રાજ થકી ઉઘાડા થાય ઘણાય..*
*તો..ય..”સાહેબ” પોતાના* *હોય એને ઢાંકવા પડે છે…🙏🏻*
*🙏🏻…Good mornig…🙏🏻*
🌲jay shree krishna🌲

✍🏼
: સફળ માણસ એે જ છે*
જે તૂટેલા ને બનાવી જાણે*
અને રૂઠેલાં ને મનાવી જાણે*
લાંબી જીભ અને લાંબો દોરો*
હંમેશા વધારે ગુંચવાઈ જાય…
Good Morning

Dosti friend relation gujrati whatsapp status Shyari

shayari in gujarati lpic

કહેવા માટે મારી પાસે શબ્દો નથી.
આપવા માટે વસ્તુ નથી.
પણ હા દિલ થી એક વાત જરૂર કહીશ કે તમારૂ ધ્યાન રાખજો
કેમકે
મારી પાસે તમારા જેવા દોસ્તો નથી….
Love u My Friend

આગથી કે બોમ્બ બ્લાસ્ટથી જેટલા ઘર નથી ફૂંકાયા,
એટલા ઘર કાંન ફૂંકવાથી ફૂંકાયા છે !

લીમડાના પાન મેં પણ ચાખ્યા છે,
માણસના બોલ કરતા મીઠા લાગ્યા છે !!!

યાદ રાખજો મિત્રો બેબી બોલવા વાળી એક દિવસ છોડી દેશે,
ભાઈ બોલવા વાળો દોસ્ત ક્યારેય નહિ છોડે !!

હવે તો મચ્છરને પણ લોહી પીવા દઉં છું,
રામ જાણે આપણા નસીબમાં લોહી પીવા વાળી આવશે કે નહિ !!

કંઇક અલગ જ મજા હતી એ દિવસોની,
જ્યારે તું કહેતી ઘરે પહોંચીને એક મેસેજ કરી દેજે !!

જેને આપણા અંતરમાં સ્થાન આપ્યું હોય,
એનાથી ક્યારેય કોઈ અંતર ના રાખવું !!

હૃદયમાં લાગણી હોવી જોઈએ,
બાકી આપણું કહેવાથી કોઈ આપણું નથી થઇ જતું !!

કમર પર હાથ મુકનારા તો ઘણા મળી જશે,
પણ માથા પર હાથ મુકનાર જો કોઈ મળી જાય તો એનો સાથ હંમેશા નીભાવજો !!

બાપની દોલત પર ઘમંડ કરવામાં શું મજા,
મજા તો ત્યારે આવે જ્યારે દોલત આપણી હોય ને ઘમંડ બાપા કરે !!

Jindgi bhrosa kismat dukh sukh dard gujrati whatsapp status Shyari

_”માનવી જયારે મુશ્કેલી માં મુકાય ત્યારે તેના પર કોઈ “વિશ્વાસ “કરતુ નથી ,પરંતુ માનવી મુશ્કેલી માં ત્યારે જ મુકાય છે જયારે તે પોતાના કરતા પણ વધારે “વિશ્વાસ” બીજા પર મુકે છે”

*વધારે મળે તેને કહેવાય… નસીબ*
*ઘણું હોય છતાંય રડતો રહે તેને કહેવાય … કમનસીબ*
*અને…*
*કાંઈ પણ ન હોય તોયે ખુશ રહે તેને*
*કહેવાય… ખુશ નસીબ*

નારદજીએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, *’દુનિયામાં બધા દુઃખી કેમ છે?’ ભગવાને હસીને કહ્યું, ‘સુખ તો બધાયની પાસે છે, પણ એકના સુખથી બીજો પરેશાન છે.’

નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી શકતું નથી,અને ઝૂંટવી જાય એ ક્યારેય નસીબ માં હોતું નથી જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે ત્યારે કુદરત કોઈ આંગળી પકડનાર મોકલી જ દે છે કદાચ આનું નામ જ  *જિંદગી* છે…..

*શ્વાશ નો પણ વિશ્વાસ કરવા જેવો નથી*
*કહ્યા વગર જ બંધ પડી જાય છે* *દુઃખ એ નથી કે,*કોઈ ખોટું બહુ બોલે છે,*દુઃખ એ છે કે સાચું જાણનારા ચૂપ છે..*
*જીવતા માણસને પછાડવા માં,*
*અને*મરેલા માણસને ઉપાડવા માં*
*લોકો ગજબ ની એકતા દેખાડે છે..*

બધા પથ્થરો કંઈ ઠોકર માટે જ સર્જાયા નથી હોતા,
ઘણા પથ્થરો એવા હોય છે કે જે રસ્તા બનાવે છે !!

તમે સાચા હો તો સાબિત કરવાની જરૂર નથી,
એક દિવસ જગત તમને આપોઆપ સ્વીકારશે !!

રૂપીયાને સલામ છે સાહેબ,
બાકી માણસાઈ તો મમરાના ભાવે વેચાય છે આજકાલ !!

હું છું ને તારી સાથે બસ કોઈ આટલું કહી દે,
તો જિંદગી જીવવાની મજા જ અલગ હોય છે !!

હું ઘણું બધું જાણું છું પણ અજાણની જેમ રહું છું,
ના બોલવું એ મારી કમજોરી નહીં પણ મૌન રહેવું એ મારી તાકાત છે !!

કેટલું અઘરું છે એ માણસને ભૂલવાનું,
જેમની સાથે તમે આખી જિંદગી જીવવાના સપના જોયા હોય !!

જીવનમાં પસ્તાવો કરવાનું છોડી દો,
કંઇક એવું કરો કે તમને છોડનારા પસ્તાય !!

ક્યારેક બીજા માટે તમારી ખુશી મૂકી તો જોજો,
આવનારી ખુશીનું વ્યાજ બમણું થઈને આવશે !!

good night gujrati what’s Status sayri

જમતી વખતે સ્વાદ વિશે  ફરિયાદ કરતા પહેલા આપણે,
એ લોકો વિશે પણ વિચારવું જોઈએ જેને એક ટંક ખાવાનુયે નસીબમાં નથી !!
શુભરાત્રી

: સફળ માણસ એે જ છે*
જે તૂટેલા ને બનાવી જાણે*
અને રૂઠેલાં ને મનાવી જાણે*
લાંબી જીભ અને લાંબો દોરો*
હંમેશા વધારે ગુંચવાઈ જાય..

.Goodnight

 

Love. pyar.  prem. girl friend gujrai whatapp status sayri

gujarati-love-shayari-

મિત્ર છો અને મિત્ર બનીને જ રહો,
એનાથી આગળ વધશો તો પ્રેમ થઇ જશે !!

સ્ત્રીને પ્રેમનું સુખ નહીં પણ સમ્માન આપજો,
તો તે પ્રેમ નહીં પણ પ્રેમમાં પોતાનું સમર્પણ આપશે !!

મતલબ વગર તો કોઈ મેસેજ પણ નથી કરતુ,
પ્રેમ શું તંબુરો કરશે !!

તને શું એમ લાગે છે કે તું રહી શકીશ મારા વગર,
એ પાગલ ! એક સાંજ તો કાઢી બતાવ મારી યાદ વગર !!

મારી શાયરીમાં તારું નામ ક્યારેય નથી હોતું,
પણ શબ્દોને પૂછી લેજે તારા સિવાય એમાં બીજું કોઈ નથી હોતું !

જ્યારે તું પહેલી વાર મારી સામું જોઇને હસી હતી,
ત્યારથી જ મને ખબર હતી કે તું મને એક દિવસ રડાવીશ જ !!

ક્યાંક એવો પ્રેમ પણ હોય છે સાહેબ,
હાથમાં હાથ ભલે ના હોય પણ આત્માથી આત્મા બંધાયેલો હોય છે !!

પ્રેમ એટલે ૧૦૦ વાર બાય કીધા પછી પણ,
૧ કલાક ફોન ના મુકવો !!

Funny jocks gujrati whatsapp status Shyari

મારું માનો તો એકલા રહેજો,
પણ કોઈનો Timepass ના બનતા !!
Hahahah

ના પૂછો મને કે મારી પ્રેમિકા શું ભણે છે,
પ્રેમનું ગણિત મેં શીખવાડ્યું ને દાખલા બીજા જોડે ગણે છે !!😂😂😂😂😂last word = humne aapko is post me gujrati whatsapp status Shyari ka all catoggery me list dita hai agar aapko humara ye post accha lagt hai to dosto ko jarur share kare kyu ki hum is post me dayli new new gujrati whatsapp status Shyari updete karte rahenge

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is Copyright by HindiBlogStar.com !!